આજરોજ
કચ્છ જિલ્લાના ગામ કોટડા તાલુકો અંજાર ખાતે
ગુરુ રવિદાસ બુદ્ધ વિહાર ખાતે
ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવામાં આવી ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરીટી મહાસંઘ સંગઠન દ્વારા
ગુરૂરના ફોટો રાખી ને વંદન કરવામાં આવ્યું તેમાં માતા નાથીબેન ગોવાભાઇ શામળિયાના પણ આશીર્વાદ પુત્રોને આપ્યા હતા તેમાં ઉપસ્થિત ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરીટી મહાસંઘ ના કચ્છ જિલ્લાના સંગઠન પરમુખ શ્રી ખેમચંદ ભાઈ. ઉફ. હમીરભાઇ શામળીયા ભારમલ ભાઈ શામળીયા દશકુમાર શામળીયા પરિવાર સાથે વંદન કરવામાં આવ્યું હતું દેશવાસીઓને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવ્યું હતું