મુંબઇ, તા. ૧૨ (અમારા પ્રતિનિધિ તરક્ષી) : કચ્છ શક્તિ પોત સમારોહમાં અભિનેતા દિલીપ જોશી (જા)એ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોનું સ્મરણ કરતાં કર્યું હતું કે, 'બીજાના ભલામાં આપણું ભલું કચ્છ શક્તિ પણ બીજાની ફિકર કરે છે, અન્યને પ્રોત્સાહન આપે છે.
રવિવારે સાથે ગુજરાતી સમાજ ભવનના માં માળે હોલમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ ૪૧મી ફ્ળશક્તિ એવોર્ડ વિતરક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં અતિથિવિશેષ તરીકે હાજર રહેલા તારક મહેતા કા ઉલ્ટા ચમા'ના કલાકાર દિલીપ જોશીએ કહ્યું કે, સળંગ ૪૧મું પાન મોર હંમરા ભાઇની સિદ્ધિ છે. સમયના પાબંદ અને શિસ્તના આહી છે. મારા જેવાને પા
પ્રેરણા મળે છે.
આરંભમાં ક્ચ્છ શક્તિના પ્રમુખ હેમરાજભાઇ શાહે જણાવ્યું કે, કોરોનાની વિષમ
રીટા હરિયાના ગ્રુપ તરફથી રંગ સૂંબલ ડાયરો યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન પણ તેમણે ક્યું હતું. આ વખતે ૧૩ ક્ચ્છ
મુંબઇમાં ‘કચ્છ શક્તિ’ દ્વારા અપાઢી બીજની પૂર્વસંધ્યાએ શાનદાર ઉજવણી પ્રસંગે અભિનેતા દિલીપ જોશી : ૧૨પ્રતિભાઓ નેશનલ એવોર્ડથી નવાજાઇ :
વર્લ્ડ રેકોર્ડ બદલ પ્રમુખ હેમરાજ શાહને મેડલ એનાયત
પરિસ્થિતિમાં ઓનલાઇન કાર્યક્રમ પોજ્યો છે. વખતે મા ‘મિત્રના ૭૫મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજી છે અને ૭૫ હજારના ઇનામો જાહેર કર્યા છે. એ જ રીતે ‘મુંબઇ સમાચાર'ને ૨૦૦માં વર્ષ પ્રસંગે નિબંધ સ્પર્ધા માટે બે લાખના ઇનામો અપાશે. કાર્યક્રમ માટે લોકોનો હંમેશાં સહયોગ મળે છે. અને મળતો રહેશે.
શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ અપાયા હતા. કચ્છરત્ન એવોર્ડ ચંદ્રકાન્ત ગોગરીને જાહેર થયો હતો. આ સિવાય સુધીર વોરા, ડો. કૌશિક શાહ, હિતેષ ખંડોર, રાજેન્દ્ર મોમાયા (ચેન્નાઇ), પબુ ગઢવી, માનસી જોશી, યેશા ઠક્કર, માના સોની, પત્રકાર અદ્ભુત અંજારિયા (મિત્ર), ગોરધન પટેલ (કવિ), હાજી સુલેમહમદ જત, નૂતનબેન ધીરેન્દ્ર મહેતાને
કચ્છમિત્ર 13/7
ઋક્તિ એવોર્ડએનાયંસ પા હતા.
એવોર્ડ વિજેતાઓ વી ગોરધનભાઇ પટેલે પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, દૂધ જેવા ઉજળા સન્માનને દામ લાગવા નહીં દઇએ.
આ અવસર હેમરાજ શાહની જીવનકથા હુમરાજ શાહ-એક જીવન સફર'નું વિમોચન દિલીપ જોશીએ કર્યું હતું. સાધનાનું સાતત્ય' ૧૦૦ ઉપરાંત શુભેચ્છ લેખોના પુસ્તકને ‘વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા'માં સ્થાન મળવા બદલ એડ્યુજીકેટર મિલન સોની અને દેવયાની સોનીના હસ્તે “ગોલ્ડ મેડલ' સર્ટિફિકેટ હેમરાજભાઇને અનાયત થયો હતો.
ગુજરાતના પૂર્વ મંત્રી બાબુભાઇ મેઘજી શાહ, જાગૃતિ શાહ, અરવિંદ શાહ, ઉદય શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
એ.પી.એલ.