વરલી મટકાના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ
location_on
Story by karishma mani 9979160097 adipur kutch district
access_time
10-Jul-21, 07:26 PM
👁 80 | toll 36
મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ -કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ નાઓ તરફથી પ્રોહી અને જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અનવ્યે પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા નાઓની ખાનગી બાતમી આધારે ભચાઉ હિમ્મતપુરા વિસ્તારમાં જાહેર ખુલ્લી જગ્યામાં વરલી મટકાના આંખ ફેરનો આંકડાનો જુગાર રમાડતા આરોપીને નીચે મુજબના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ ૧૨(એ) મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી
(૧) ગફુર કાસમ નારેજા ઉ.વ.૪૧ રહે. હિંમ્મતપુરા વિસ્તાર
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) રોકડા રૂપિયા-૧૧,૩૦૦/
(૨) બોલપેન નંગ-૦૧ કિ.રૂ. ૦૦/૦૦ (૩) જુગારનું આંકડા લખેલ સાહિત્ય કિ.રૂ.૦૦/૦૦ (૪) મોબાઈલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૫૦૦/
કુલ્લે કિ.રૂ. ૨૧,૮૦૦/
આ કામગીરીમાં પોલીસ શ્રી એસ.એન.કરંગીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા તથા વિશ્વજીતસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ પીઠીયા તથા અશોકજી ઠાકોર તથા નારણભાઈ આસલ વિગેરેનાઓ સાથે રહી કરવામાં આવેલ હતી.story by karishma mani tahelka news reporter 9979160097