place Current Pin : 822114
Loading...


ભાજપના નેતાઓએ પુલનું ખાતમુહૂર્ત ન કરતા કોંગ્રેસે પુલ ખુલ્લો મુક્યો*

location_on Story by karishma mani 9979160097 access_time 10-Jul-21, 07:22 PM

👁 109 | toll 32



1 2.0 star
Public

*ભાજપના નેતાઓએ પુલનું ખાતમુહૂર્ત ન કરતા કોંગ્રેસે પુલ ખુલ્લો મુક્યો* *માંડવી શહેરમાં રૂકમાવતી નદી પર બનાવાયો છે પુલ* *ભાજપની આપસી હુંસા તુસીમાં પુલનું લોકાર્પણ ન થતા કોંગ્રેસ આગેવાનોએ પુલ ખુલ્લો મુક્યો: કોંગ્રેસ* *રૂકમાવતી નદીના પુલ પર નારિયેળ ફોડી કોંગ્રેસ દ્વારા પુલ ખુલ્લો મુકાયો..* *પોલીસે પુલનું ઉદ્ઘાટન કરતા કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી...*




Post News & Earn


गूगल प्ले से डाउनलोड करने के लिए यहाँ क्लिक करें। Get it on Google Play