પોલીસ મહાનિરીક્ષથી જે.આર.મોથલીયા, સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષકથી મયુર પાટીલ સાહેબ નાઓની સુચના અન્વયે તેમજ ના.પો.અધિ. શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ ગંભીર ગુનાઓ બનતા અટકાવવા માટે આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ કંડલા મરીન
પો.સ્ટે પાર્ટ એ-૧૪૩/૨૦૨૧ ઇ.પી.કો.ક. કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો દાખલ થયેલ હોય આજરોજ પો.ઇન્સ શ્રી એ.જી.સોલંકી સાહેબ નાઓની સાથે પોલીસ સ્ટાફ ના માણસો કંડલા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ગઈ કાલે દીન યાળ કંડલા પોર્ટના ફલોટીલા સ્ટોર ખાતેથી ઝીંડની પ્લેટો ચોરી થેયેલ છે તે ઝીંડની પ્લેટો પોતાની ડારમાં ભરી વહેંચવા નિકળવાના હોય જેની સચોટ બાતમી હડિત મળતા કંડલા છો પોઇન્ટ સર્કલ પાસે વોંચ મા રહી મારૂતી ફન્ટી કાર ઉભી રાખી ચેક કરતા બે ઈસમો બેઠેલ હોય તેનું નામઠામ પુછતા આરોપી લતીફ કરીમ નિંગામણા ઉ.વ.૨૯ રહે.ઇકો ઝુંપડા જુના કંડલા તથા બીજો આરોપી સાલે સિદીક નિંગામણા ઉ.વ.૩૫ રહે.મીઠાપોર્ટ જુના કંડલા વાળો હોવાનું જણાવેલ તેમજ ફન્ટી કારમાં ચોરી કરેલ ઝીંડની પ્લેટો નં.૪૦ સાથે બંને આરોપીઓ ને રાઉન્ડ અપ ડરી યુતિ પ્રયુડિત થી સાથે ચોરી કરવા વાળા ઈસમો તથા ચોરીનો માલડોણે આપતા હતા તે બાબતે પુછપરછ કરતા ચોરીમાં તેની સાથે લતીફ ડરીમ નિંગામણા તથા જાડીર બુચડ રહે.કંડલા વાળા સાથે ચોરી કરેલ તેમજ આ ચોરી કરેલ માલ રામચંદ્ર ઉર્ફે લાલો રહે.કાર્ગો ઝુંપડા વાળાને આપેલ હોવાનું કબુલાત કરતા હોય જેથી મજ્કર બંન્ને આરોપી ને સાથે રાખી ડાર્ગો ઝુંપડા ખાતે રામચંદ્ર ના ઘરે ઝડતી તપાસ કરતા આરોપી રામચંદ્ર ઉર્ફે લાલો રામલખન રોધા ઉ.વ.૩૫ રહે.એકતાનગર કાર્ગો ઝુંપડા ગાંધીધામ વાળો મળી આવતા તેને ઝીંક પ્લેટો બાબતે પુછતા તેને ઘરના તળીર ટાંડામાંથી ઝીંડની પ્લેટો ૩૪૧પ્લેટો મળી આવેલ જે તેણે ખરીદેલ હોવાની કબુલાત આપેલ. આમ ચોરી કરેલ ઝીંકની પ્લેટો નંગ ૩૮૧ કિ.રૂ.૫,૫૦,333/- નો મુદમાલ કબજે કરી ત્રણેય આરોપીઓને રાઉન્ડ અપ કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.જી.સોલંકી તથા હેડ.કોન્સ. નરેન્દ્રસિંહ જાડેજા,સુરેશભાઈ તરાલ તથા પો.કોન્સ.અજયસિંહ ઝાલા, ઉદયસિંહ સોલંકી તથા જયપાલસિંહ પરમાર નાઓ જોડાયેલ હતા.