કચ્છ જિલ્લાના ગામ કોટડા
અંજાર icds દ્વારા ગણવેશ વિતરણ
ઘટક-2 સેજો- ચાદરાણી
ગામ-કોટડા
icds મહીલા ને બાળ વીકાસ વીભાગ દ્વારા આંગણવાડી 3થી6 વષઁ ના તમામ બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા બે-બે જોડી ગણવેશ વિતરણ કરવામાં આવ્યા
બાળકો ને વાલીઓ ખૂશ થયા હતા વાલીઓ એ એવી ઇરછા દશાઁવી કે આંગણવાડી જલદી થી જલદી શરૂ થાય
વાલીઓનૂ એક WhatsApp ગૂપ પણ બનાવામાં આવ્યુ
અને તે ગૂપમા Ecc મૂજબ પ્રવૃતિ ના ફોટા મોકલે છે. લાભાર્થી 25 બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું ૩ થી ૬ વર્ષના બાળકોને તેમાં બહેનો આંગણવાડી ના આગેવાનો ગીતાબેન ડાંગર જયાબેન સુથાર તેમાં બાળકોના વાલીઓ માતા- ઉપસ્થિત રહ્યા હતા એમાં આગેવાન તરીકે ખેમચંદ ઉર્ફે હમીરભાઇ શામળિયા ઉપસ્થિત રહ્યા હતા