કચ્છના કાબીલ ન્યુઝ રિપોર્ટર અને નખત્રાણા તાલુકા સૈયદ સમાજ ના આરોગ્ય મન્ત્રી , સૈયદ સમાજ નું ગૌરવ, દરેક સમાજ ના લોકો ની મદદ કરવા હંમેશા અગ્રેસર રહેનાર, અને સામાન્ય વ્યક્તિને પત્રકાર બનાવવા માટે પૂરેપૂરો યોગદાન આપ્યું છે અને દરેક સમાજના હમદર્દ એવા જાગૃત વ્યક્તિ ને ટોડીયા વાસીઓ શાળા વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ તરીકે પસંદગી કરી તે બદલ ખુબ ખુબ અભિનંદન આગળ જતાં સૈયદ રજાક શાહ બાપુ સારી પ્રગતિ કરે એવી દુવાઓ સાથે શુભેચ્છા અમારા જેવા યુવાનો ના પ્રિય " રાજાકશાહ " ના હુલામણા નામ થી જાણીતા રજાક શાહ ને ટોડીયા પ્રાથમિક કુમાર શાળા ના SMC ના અધ્યક્ષ બનવા બદલખુબ ખુબ અભિનંદન તમે હંમેશા તંદુરસ્ત અને નિરોગી, નિરામય જીવન વિતાવો તેવી શુભેચ્છાઓ. શુભેચ્છક