કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગામ કોટડા ખાતે
વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા કોટડા (ચાંદરાણી ) ગામમાં શેરીશિક્ષણ ની ઝલક...
શિક્ષા સાથી તરિકે ફરજ બજાવતા આહિર શાંતીબેન...
આ કોરોના કાળમાં શેરી શિક્ષણ બાળકો માટે ખૂબ જ લાભદાયક હથિયાર છે...
સ્કૂલ બંધ હોવાથી બાળકો પણ હવે ત્રાસી ગયા છે
ત્યારે બાળકો પણ આ શેરી શિક્ષણ મા ખૂબ જ ઉત્સાહ થી જોડાય છે કારણ કે ઓનલાઇન શિક્ષણ મા બાળકો ને કઈ વધારે સમજાતું પણ નથી માટે બાળકો માટે આ એક અવસર જેવું છે. સામાજિક કાર્યકર ખેમચંદ ઉર્ફે હમીરભાઇ શામળિયા શિક્ષિકા બેન ને અભિનંદન પાઠવ્યા હતા