place Current Pin : 822114
Loading...


પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ - ડિવીઝન પોલીસ

location_on Adipur kutch gujrat story by karishma mani 9979160097 access_time 30-Jun-21, 02:42 PM

👁 86 | toll 30



1 -4.0 star
Public

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોદલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ - કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુત કરવા પ્રોહી જુગારની સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાધેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ પ્રોહીબીશનના કેશો કરવા સુચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સપેકટર ડી.એમ.ઝાલા ગાંધીધામ એ - ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓ પોલીસ સ્ટાફનાં માણસો સાથે ગાંધીધામ એ - ડિવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઇન્સપેકટર ડી.એમ.ઝાલા તથા પો.કોન્સ યોગેશભાઇ ચૌધરી નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે ગુરૂકુલ વીસ્તાર માંથી નીચે મુજબનો પ્રોહી મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . મુદામાલઃ ( ૧ ) જેક ડેનીલ્સ સોર માસ વ્હીસ્કી એક લીટર ની બોટલો નંગ ૧૧ કિ.રૂ ૨૨,૦૦૦ / ( ૨ ) વેટ 69 બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી એક લીટર ની બોટલો નંગ ૦૭ કિ.રૂ .૧૦,૫૦૦ / ( ૩ ) સુઝુકી એક્સેસ નં જી.જે.૧૨.ઇ.સી .૭૫૫૮ કિ.રૂ .૪૦૦૦૦ / કુલ કિ.રૂા .૭૨,૫૦૦ / - નો મુદામાલ પકડાયેલ આરોપી ( ૧ ) દિલીપ ભરતસિંગ બિષ્ટ ઉ.વ .૩૦ રહે.મહેશ્વરીનગર મજીદની બાજુમાં ગાંધીધામ ( ર ) પવન રાજન સોની ઉ.વ .૨૪ રહે.ગુરુકુળ અંબીકા એપાર્ટમેન્ટ મ.નં .૧૭ ગાંધીધામ ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઝાલા તથા ગાંધીધામ એ . ડિવીઝન પોલીસ સ્ટાફ ના માણસો દ્રારા સફળ કામગીરી કરવામાં આવેલ છે .story by karishma mani & tahelka news reporter kutch 9979160097




Post News & Earn


गूगल प्ले से डाउनलोड करने के लिए यहाँ क्लिक करें। Get it on Google Play