place Current Pin : 822114
Loading...


ગાંધીધામ, તા. ૨૯ : શહેરના સેક્ટર-૮ વિસ્તારમાં સ્લો પાસે ગીતા ભવનમાં એ અલી (સર, એસપનાઘર આશ્રમનો પ્રારંભ કરવામાં આવશે જેમાં રસ્તે રતા માનસિક, શારીરિક --નેટથી 10 આત નિરાધાર (પ્રભુજી)ને પત્ર આપવામાં આવશે.

location_on Story by karishma mani 9979160097 adipur kutch gujrat access_time 30-Jul-21, 02:46 PM

👁 106 | toll 84



1 2.0 star
Public

ગાંધીધામ, તા. ૨૯ : શહેરના સેક્ટર-૮ વિસ્તારમાં સ્લો પાસે ગીતા ભવનમાં એ અલી (સર, એસપનાઘર આશ્રમનો પ્રારંભ કરવામાં આવશે જેમાં રસ્તે રતા માનસિક, શારીરિક --નેટથી 10 આત નિરાધાર (પ્રભુજી)ને પત્ર આપવામાં આવશે. પુરૂસ્તારની ચાક || ૬૫ રૂપિયા હતી ત્યારે જે મા માપુરી બૃજ વારીસ સેવા સદન અપના પર સંસ્થા ૧૫૦૦ રૂપિયા રાજસ્થાનના ભરતપુરના વો ત્યારે પણ કોઇપણ જેરામાં નાના પાયે શરૂ કરવામાં આવી હતી. આ ગામાં નથી. સંસ્થાનો પાયો નાખનારા ડો. બી. કે. ભારે નાના હતા ત્યારે તેમની શાળા પાસે ભિક્ષુક ભાભા બેસતા હતા. આ બાળક શાળાએ જતી વખતે તેમની સેવા, સાર સંભાળ કરતો હતો. ના સંપર્ક આ ભિક્ષુક બાબાનું બિમારીના કારણે મોત થયું ત્યારે આ નાના બાળકે સંક્લ્પ કર્યો હતો કે, કોઇ વ્યક્તિ તબીબી સેવાના અભાવે દમ નહીં તોડે. આ બાળક ગાંધીધામમાં અપનાઘરનો પ્રારંભ થવાનો છે, જે અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા સંસ્થાના અગ્રણીઓ તસવીરમાં જણાય છે. પત્ની ડો. માધવી ભારદ્વાજ સાથે મળી નાનાપાયે અપનાઘર સંસ્થા બનાવી હતી, જેમાં નિરાધાર, અશક્ત લોકોને તબીબી સેવા, ભોજન, સારા કપડાં વગેરે બધું જ આપવામાં આવતું હતું. આ સંસ્થા દ્વારા દેશમાં ૮ રાજ્યમાં ૩૯ આશ્રમ ચલાવાય પં. પ્રા. શિક્ષક કર્મ ધિ. સ. છે. જેમાં ૬૫૦૦થી વધુ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. ભરતપુરના આશ્રમમાં ૩૨૦૦ નિરાધરોને આશ્રય અપાયો છે. સંસ્થા દ્વારા ૨૨,૦૦૦થી વધારે માનસિક અસ્વસ્થ લોકોને પ્રેમ, હૂંફ આપી તેમને સારા કરી તેમના ઘરે પરત પહોંચાડવામા માથા સુધી ન ઊભી કરવામાં નવી છે. સંખ્યા વધી જશે તો તમને ભરતપુર ખાતે મોકલવામાં આવશે તેવું રાજસ્થાનથી આવેલા કે યોગીએ જમાવ્યુ ૧ સેવા એ જ માધવ ભાવ્ય સાથે અહીં આવતા નિશાનો સેવા કરવામાં આવશે તેવ મહેશભાઇ ધારશીને પ તુ. પ્રસિ ગાંધીધામના સ્નેહીલાલ ગોયલને આ સંસ્થા અંગે જાણ થઇ અને તેમણે ઓસ્લો નજીક આવેલું ગીતા ભવન આ સંસ્થાને આશ્રમ ચલાવવા આપી દીધું છે. અહીં ગીતા ભવનમાં શરૂથનારા અપના ઘર માટે સ્થાનિક સમિતિ બનાવવામાં આવી છે. તા. ૧/૮ના સમિતિનો આ અપનાઘર આશ્રમનો પ્રારંભ કરવામાં આવશે તેવું સંસ્થાએ આજે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું. અહીં આવનારા નિર માનસિક અસ્વસ્થ મન તબીબી સેવા, સારા પ ભોજન, રહેવાની સગવાયુ કરવા માટે સ્વયંસેવક હાજર છે. આવા લોકોનો માનસિક સ્થિતિ સુધરશે અને તેઓ અન્ય લોકોની સેવા કરવા તૈયાર હશે તો તેમની સેવા પર લેવામાં આવશે. ગાંધીધામ, આદિપુર અંજાર કે કચ્છમાં ક્યાય પરા રેલવે, બસ મથક, રોડની આસપાસ આવા લોકો જણાય તો મો.નં. ૭૩૦૦૪ ૯૧૦૫૧ શપથગ્રહણ સમારોહ અને આઉપર સંપર્ક કરવા જણાવાયું હતું. આ પત્રકાર પરિયામાં સ્નેહીલાલ ગોયલ, નથ ગોયલ, મોહનભાઇ ધા વાસુભાઇ પટેલ, મોહન લ સુરેશ ગોયલ, સુરેશ સમ હરેશભાઇ ગંગારામભાઇ હાલમાં આ સંસ્થામાં ૪૦ જેટલા નિરાધાર (પ્રભુજી)




Post News & Earn


गूगल प्ले से डाउनलोड करने के लिए यहाँ क्लिक करें। Get it on Google Play