જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ
location_on
Story by karishma mani 9979160097 adipur kutch district
access_time
09-Jul-21, 02:33 PM
👁 140 | toll 69
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ -કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ નાઓ તરફથી પ્રોહી અને જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અનવ્યે આજરોજ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા તથા સ્ટાફના માણસો નાઈટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી આધારે ભચાઉ માંડવી વાસમાં જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓને નીચે મુજબના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ ૧૨ તેમજ ઈ.પી.કો કલમ ૧૮૮ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ:
(૧) જીગ્નેશભાઈ મગનભાઈ પટેલ ઉ.વ.૩૦ ધોળી ગામ તા. ઘાંગધ્રા જી. સુરેન્દ્રનગર (૧૦) અલ્પેશકુમાર રમેશભાઈ પટેલ ઉ.વ.૩૮ રહે. સરસ્વતી સોસાયટી ભચાઉ
(૨) હર્ષકુમાર વાસુદેવભાઈ પટેલ ઉ.વ.૨૨ મહેન્દ્રનગર ચોકડી મોરબી (૩) ચેતનજી વિરમજી ઠાકોર ઉ.વ.૪૦ રહે. પટેલપાર્ક ભવાનીપુર
(૪) દિપકકુમાર ઓમપ્રકાશજી રાજપુત ઉ.વ.૩૫ રહે. નંદુધામ ભચાઉ (૫) વિકાશસિંગ શ્રીરામસિંગ રાજપુત ઉ.વ.૩૨ રહે. માંડવીવાસ ભચાઉ
(૬) નવિનકુમાર સિતારામ શાહ ઉ.વ.૩૫ રહે. લક્ષ્મી માર્કેટ સામખીયારી (૭) કિશોર રમેશભાઈ ભદ્રેશા ઉ.વ.૩૦ રહે. સરસ્વતી સોસાયટી ભચાઉ
(૮) પ્રિયાબાત્રા દુર્યોધન મહાપાત્રા ઉ.વ.૩૦ રહે. માંડવીવાસ ભચાઉ (૯) વિવેકકુમાર પ્રિતમજન ચંદ ઉ.વ.૩૭ રહે. માંડવીવાસ ભચાઉ
કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) રોકડા રૂપિયા-૨૨,૫૦૦/
(૨) ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ (૩) મોબાઈલ નંગ-૧૦ કિ.રૂ.૧,૦૦,૦૦૦/ (૪) મો.સા નંગ-૦૨ કિ.રૂ.૪૦,૦૦૦/
કુલ્લે કિ.રૂ. ૧,૬૨,૫૦૦/
આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એન કરંગીયા તથા ભચાઉ પોલીસ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ હતી. Story by karishma mani tahelka news reporter kutch disteict